આવતા સપ્તાહે આ 4 શેરમાં થઇ શકે કમાણી, સોદા કરી નફો મેળવો
આવતા સપ્તાહે આ 4 શેરમાં થઇ શકે કમાણી, સોદા કરી નફો મેળવો

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોમેન્ટમ યથાવત રહ્યું છે જે આ સપ્તાહે પણ આગળ વધી શકે છે.

આ કાર બની 2014ની સૌથી સુંદર કાર, જાણો તેની ખાસિયતો
આ કાર બની 2014ની સૌથી સુંદર કાર, જાણો તેની ખાસિયતો

પેરિસમાં થયેલા 30માં ફેસ્ટિવ ઓટોમોબાઇલ ઇન્ટરનેશનલમાં જગુઆર એક્સ-ઇને 2014ની સૌથી સુંદર કારનું...

Karobar Jagat

RBI ફરી કરી શકે છે વ્યાજ દરોમાં ઘટાડો, મંગળવારે પોલિસીની સમીક્ષા
RBI ફરી કરી શકે છે વ્યાજ દરોમાં ઘટાડો, મંગળવારે પોલિસીની સમીક્ષા

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) આગામી 3 ફેબ્રુઆરીના રોજ પોતાની ક્રેડિટ પોલિસીની સમીક્ષા કરશે, પોલિસીમાં ફરી એક વખત વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના છે.

More

Personal Finance

હવે મોબાઇલ નંબરથી પણ ખુલશે બેન્ક એકાઉન્ટ, સરકારની નવી યોજના
હવે મોબાઇલ નંબરથી પણ ખુલશે બેન્ક એકાઉન્ટ, સરકારની નવી યોજના

હવે બેંક એકાઉન્ટ ખોલવા માટે તમારે ડોક્યુમેન્ટસનું લાંબુ લિસ્ટ બનાવવાની જરૂર નથી. ટુંક સમયમાં જ આપના મોબાઇલ નંબરથી બેંક એકાઉન્ટ ખોલી શકશો.

More

Commodity

સબ્સિડી વગરના રાંધણગેસ સિલિન્ડરમાં રૂ.104નો મોટો ઘટાડો
સબ્સિડી વગરના રાંધણગેસ સિલિન્ડરમાં રૂ.104નો મોટો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં આવેલા ઘટાડાને પગલે સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 104 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. અને હવે દિલ્હીમાં તેની કિંમત ઘટીને 605 રૂપિયા થઇ ગઇ છે.

More

Special

ફ્રી વાઇ-ફાઇ, સમજી-વિચારીને મારા ભાઇ ! સિસ્ટમ ખતરામાં ન પડે
ફ્રી વાઇ-ફાઇ, સમજી-વિચારીને મારા ભાઇ ! સિસ્ટમ ખતરામાં ન પડે

નવી દિલ્હી રેલવે સ્ટેશનને ગત દિવસોમાં વાઇ-ફાઇ ઇનેબલ્ડ કરી દેવામાં આવ્યું. શું તમને ખબર છે કે સાર્વજનિક જગ્યાએ વાઇ-ફાઇની સુવિધા યુઝ કરતી વખતે તમારી સિસ્ટમ અને ડેટા બન્ને જોખમમાં પડી શકે છે ?

More
 
Ek Nazar

Advertisement

Gadgets

Share Bazaar

શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં કરવા જરૂરી છે, આ 3 કામ
શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં કરવા જરૂરી છે, આ 3 કામ

દરેક વ્યકતિ વધારેમાં વધારે નાણાં કમાવવા માંગે છે. સ્ટોક માર્કેટને નાણાં કમાવવા માટે એક સારો વિકલ્પ ગણવામાં આવે છે. આ રસ્તામાં ફાયદો તો છે, પરંતુ સાથે જ જોખમ પણ રહેતું હોય છે.

More