સેન્સેક્સ 335 પોઇન્ટની અફરા-તફરીના અંતે 116 પોઇન્ટ વધીને બંધ

આઇટીસી, ટાટા મોટર્સ, ઓએનજીસી, ટીસીએસના ટેકે બજારો વધ્યા, મેટલ અને હેલ્થકેર શેરોમાં ઘટાડોઆઇટીસી, ટાટા મોટર્સ, ઓએનજીસી, ટીસીએસના ટેકે બજારો વધ્યા, મેટલ અને હેલ્થકેર શેરોમાં ઘટાડો

વૈશ્વિક સોનુ 9 માસના તળિયે ગબડ્યું, ભારતમાં દિવાળી પછી વધુ ઘટાડાનો ભય
વૈશ્વિક સોનુ 9 માસના તળિયે ગબડ્યું, ભારતમાં દિવાળી પછી વધુ ઘટાડાનો ભય

જોકે, દિવાળી દરમિયાન ખરીદી વધવાથી ટૂંકા ગાળા માટે સોનાનો સ્થાનિક ભાવ રૂ.1000 વધી શકે

જેમ્સ એન્ડ જ્વેલરી શેરોમાં 20 ટકા સુધી ઊછાળોઃ ટૂંકા ગાળામાં કમાવાની તક
જેમ્સ એન્ડ જ્વેલરી શેરોમાં 20 ટકા સુધી ઊછાળોઃ ટૂંકા ગાળામાં કમાવાની તક

જેમ્સ એન્ડ જ્વેલરી કંપનીઓના શેરો ખૂબ સસ્તા છે. આગામી તહેવારોમાં થનારી ખરીદીને ધ્યાનમાં...

Karobar Jagat

ચીનના 'ગ્રેટ ઇન્ડિયન શો'ની સફળતા ઇન્ફ્રા. અને પાવરમાં તેના રોકાણ પરથી નક્કી થશે
ચીનના 'ગ્રેટ ઇન્ડિયન શો'ની સફળતા ઇન્ફ્રા. અને પાવરમાં  તેના રોકાણ પરથી નક્કી થશે

ચીનની કંપનીઓ બુલેટ ટ્રેન, હાઇ સ્પીડ ટ્રેન, હાઇવે પ્રોજેક્ટ્સ, પોર્ટ ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નિર્માણમાં મદદ કરવા ભારતમાં રોકાણ કરી શકે છે.

More

Special

દેશને સમય બતાવનારી એચએમટી વોચનો સમય આથમી ગયો
દેશને સમય બતાવનારી એચએમટી વોચનો સમય આથમી ગયો

કહેવત છે ને કે ‘સમય બળવાન છે.’ કરુણતા એ છે કે સમય બતાવનારી કંપનીને જ બદલાતા સમયનું ભાન ન રહ્યું. તે નવા જમાના સાથે કદમ મિલાવી ન શકી અને તેનો સમય પૂરો થઇ ગયો.

More
 
Advertisement

Gadgets