યુએસમાં 2010નાં વસ્તીગણતરીનાં આંકડા પ્રમાણે અમેરિકામાં મકાનનો સરેરાશ વિસ્તાર 2392 ચોરસ ફૂટ જેટલો છે. પણ અહીં સૌથી મોટા મકાનોનો વિસ્તાર 50,000 ચોરસ ફૂટ જેટલો છે.
કોણ રહે છે આ સૌથી મોટા મકાનોમાં? બિલ ગેટ્સ, ડોનાલ્ડ ટ્રમ્પ અને કેટલાક કિસ્સામાં કોઇ નહીં, કેમ કે આ મકાનો ઘણા મોંઘા છે.
અહીં આવા જ કેટલાક મકાનો પર એક ફોટો ફીચર આપવામાં આવ્યું છે.-