Advertisement
Home >> Business ni Bijee Baju >> Ambanis Bond Over Dhirubhai's Granddaughter Nayantara's Engagement Party At Antill

અંબાણીએ ભાણીની સગાઇની ખુશીમાં 'એન્ટિલિયા'માં આપી પાર્ટી

1 of 76 Photos

અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતાએ પોતાની ભાણી નયનતારાની એંગજમેન્ટની ખુશીમાં પાંચમી જાન્યુઆરીના રોજ મુંબઇમાં પોતાના ઘરે એન્ટિલિયામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. દુનિયાના સૌથી મોંઘા ઘરમાં રાતે 8.30 વાગ્યે પાર્ટી શરૂ થઇ જે રાતે લગભગ 2.15 વાગ્યા સુધી ચાલેલી. પાર્ટીમાં બિઝનેસમેન, બોલિવુડ, અને રાજકારણ સાથે જોડાયેલ એક-એકથી ચઢિયાતી હસતીઓ સામેલ થઇ.

નયનતારાના મામા અને મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી પણ પરિવાર સહિત હાજર રહ્યા હતા. આની પહેલાં બે ભાઇઓ પોતાના પિતા ધીરૂભાઇ અંબાણીના 80મા જન્મદિવસે પોતાના પૈતૃક ગામમાં એક સાથે જોવા મળ્યા હતા. ધીરૂભાઇ અંબાણીના મૃત્યુ પછી પહેલો અવસર હશે જયારે અંબાણી પરિવારમાં કોઇ લગ્ન થવા જઇ રહ્યા છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જુઓ અંબાણીની આ પાર્ટીની તસવીરો...
 


Your Opinion
 
 
Code:
3 + 9

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment