Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Bollywood And Cricket World Celebrity At Mumbai Top Tallest Appartment Home Booking

દેશની ટોચની સેલિબ્રિટીઝ અહીં મકાન લેવા માટે કરી રહ્યા છે પડાપડી

1 of 8 Photos

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ અલ્ટામાઉન રોડ પર દુનિયાનું સૌથી મોંઘુ મકાન બનાવ્યું છે અને આ મકાનની ઊંચાઇ 140 ફૂટ છે. જ્યારે મુકેશ અંબાણીના મકાન 'એન્ટિલિયા'ને ટક્કર આપવા માટે મુબંઇનું પ્રખ્યાત બિલ્ડર ગ્રૂપ અજમેરા મુંબઇમાં 210 ફૂટ સૌથી ઊંચું ટ્વિન ટાવર બનાવી રહ્યા છે. આ ટાવર વડાલા ઇસ્ટમાં તૈયાર થઇ રહ્યું છે.

અજમેરા ગ્રૂપ દ્વારા તૈયાર થયેલા આ ટ્વિન ટાવરના એક ફ્લેટની કિંમત રૂ.2.50 કરોડથી લઇને 6 કરોડ રૂપિયા, અને રૂપિયા 6 થી 7 કરોડથી લઇને રૂપિયા 40 થી 45 કરોડ રૂપિયા છે. આ ભવ્યાતિભવ્ય અને લક્ઝુરિયસ મકાન વૈભવની તમામ સુવિધાઓથી લેસ હશે. આ ટ્વિન ટાવરમાં કેટલીય સેલિબ્રિટીઝે પોતાના ફ્લેટ અને પેન્ટહાઉસ બુક કરાવ્યા છે અને કેટલાંકની બુકિંગ માટે વાત ચાલી રહી છે.

તો કઇ સેલિબ્રિટીઝે આ ટ્વિન ટાવરમાં બુકિંગ કરાવ્યું છે અને એવું તો શું છે આ ટ્વિન ટાવરમાં એ જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરતાં જાઓ.


Your Opinion
 
 
Code:
4 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment