Advertisement
Home >> Automobiles-Gadgets >> Automobiles >> Reviews >> Cehvrolate BEAT Car Average Is Best

નાની કારની કિંમતમાં મળશે આલીશાન ફીચર્સ વાળી આ કાર

1 of 8 Photos

કાર ચલાવનાર દરેક લોકોનું સપનું હોય છે. લોકો આ સપનાંને પૂરું કરવા માટે કાર ખરીદી તો લે છે પરંતુ તેને મેન્ટેન કરવું અને વધતી મોંઘવારીની વચ્ચે ખિસ્સા પર વધતાં વજનને સહન કરવાનું કોઇના બસની વાત નથી. આ બધાંની વચ્ચે અમેરિકન કંપની જનરલ મોટર્સની બીટ ડીઝલ મોંઘવારીના દોરમાં એક શ્રેષ્ઠ વિકલ્પ બનીને સામે આવી છે. એક-એકથી ચઢિયાતી કેટલાંય શ્રેષ્ઠ ફીચર્સ વાળી આ કારને મોંઘવારીને માત આપનારી કાર કહેવાય છે.

જનરલ મોટર્સની બીટ ડીઝલ હાલના સમયમાં મોંઘા ઇંધણને માત આપવાનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. બીટલ ડીઝલની એવરજે તેની સૌથી મોટી જીત છે. સામાન્ય ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં શહરેના ભીડવાળા રસ્તાઓમાં સરળતાથી 18 કિલોમીટર પ્રતિ લીટરથી વધુ અને હાઇવે પર આસાનીથી 20 કિલોમીટરની પ્રતિ લીટરની એવરેજ આપે છે. બીજી ખાસિયત એ છે કે ત્રણ સિલિન્ડર 1.0 લીટર એન્જિન છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો મોંઘવારીને માત આપનાર એક-એકથી ચઢિયાતા શ્રેષ્ઠ ફીચર્સવાળી આ કાર અંગે


Your Opinion
 
 
Code:
3 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment