Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> Company Is Not Going Bankrupt: HDIL

HDILનો શેર આ કારણના લીધે ત્રણ દિવસમાં ધડાધડ 35% તૂટ્યો

1 of 5 Photos

એચડીઆઇએલનો શેર ત્રણ દિવસમાં 35 ટકા તૂટી ગયો છે. કંપનીના એમડી સારંગ વધવાને મંગળવારના રોજ ઓપન માર્કેટમાં કંપનીના 50 લાખ શેર 57 કરોડ રૂપિયામાં વેચ્યા છે. ત્યારબાદ એચડીઆઇએલ બહુ ખરાબ રીતે નાણાંકીય સંકટમાં ફસાયાની અટકળો લગાવામાં આવી રહી છે. જોકે, તેના પર કંપનીના મેનેજમેન્ટે કૉનકૉલ દ્વારા પોતાની સફાઇ આપી છે.

આજે પણ કંપનીનો શેર સતત તૂટી રહ્યો છે. બપોરે 2.45 વાગ્યે 17.35%ના કડાકા સાથે રૂ.79.55 પર ટ્રેડ થઇ રહ્યો હતો.


Your Opinion
 
 
Code:
2 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment