Advertisement
Home >> Karobar Jagat >> Discussion >> How To Be Zero Balance In Mobile Messaging And Calls

મોબાઇલમાં ઝીરો બેલેન્સ હોવા પર કઇ રીતે કરીએ મેસેજ અને કોલ

1 of 6 Photos

દેશમાં મોબાઇલ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મોબાઇલ યુઝર્સના મામલામાં ભારત નંબર વન પર છે. અહીં અંદાજે 96 કરોડ લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે. એક-અકથી ચઢિયાતા મોબાઇલ ઑફર્સ, કેટલીય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની અને સસ્તી કૉલિંગ તેના અગત્યના કારણોમાંથી એક છે. ત્યારે તેનો ફાયદો ઉઠાવતા યુઝર્સ પણ હવે 1 સિમની જગ્યાએ એક સાથે 2-2 સિમનો ઉપયોગ કરી રહ્યા છે.
 
કયારેક તમારે ઇરમજન્સી કોલ કરવો પડ્યો ત્યારે તમારા મોબાઇલમાંથી બેલેન્સ ખત્મ થઇ જાય તો? અને તે સમયે મોબાઇલને રિચાર્જ કરવાની પણ કોઇ સુવિધા ન હોય તો. એવા સમયે કોઇપણ મોબાઇલ યુઝરને પોતાનો ફોન બેકાર લાગવા લાગશે. યુઝર્સની આવી સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમને એક એવી સર્વિસીસ અંગે બતાવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે ઝીરો બેલેન્સમાં કૉલ કે એસએમએસ કરી શકશો અને ઇમરજન્સીની મદદ કરી શકશે.

ટેલિકોમ કંપનીઓની તરફથી આપવામાં આવેલી આ સુવિધાનો લાભ યુઝર્સને સીધો મળી શકે છે. તેનો ફાયદો ઉઠાવા માટે તમારે અલગથી કોઇ એપ્લીકેશન કે પછી કોઇ ટ્રીકના ભરોસે રહેવાની જરૂર નથી.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો ઝીરો બેલેન્સ હોવા પર પણ કઇ રીતે કરવો કોલ કે મેસેજ


Your Opinion
 
 
Code:
10 + 8

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment