ટીવી જોવું કોને પસંદ ન હોય, પણ વ્યસ્ત અને ઝડપી એવી દિનચર્યામાં આપણી ઘણી મનપસંદ સીરિયલ, લાઇવ મેચ કે ફિલ્મ જોવાનું રહી જતું હોય છે. કામનાં સ્થળે પણ મોટાભાગનાં લોકો પાસે લેપટોપ કે પીસી હોય છે પણ ઇન્ટરનેટ ન હોય તો લાઇવ ટીવી પણ જોઇ શકાતું નથી.
અહીં યુઝર્સની આ મુશ્કેલીને દુર કરવાનો પ્રયાસ કરાયો છે. આ રીતે તમે ઇન્ટરનેટ વિના પોતાનાં લેપટોપ કે પીસી પર લાઇવ ટીવી જોઇ શકો છો.
આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જુઓ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વિનાં કેવી રીતે લાઇવ ટીવી જોવું-