Advertisement
Home >> Automobiles-Gadgets >> Automobiles >> New Autobiles >> Hybrid Air Car Could Get 117 Mpg, Says Peugeot Citroen

PHOTOS: લોન્ચ થઇ હવાથી ચાલતી કાર, 188 કિ.મી.ની એવરેજ

1 of 10 Photos

જો તમે તમારી કારના વધતા પેટ્રોલ બીલથી પરેશાન છો અને ફ્રેશ એરથી ચાલનાર કારનું સપનું જોઇ રહ્યા છો તો તમારા માટે આ સપનું કદાચ બહુ ઝડપથી સાકાર થઇ શકે છે. ફ્રેન્ચ કાર કંપની પિઝોટ સિત્રોએને હવાથી ચાલનાર કારનું મૉડલ રજૂ કર્યું છે. હવાથી ચાલનાર આ કારમાંથી સિટીની અંદર 80 ટકા ફ્યુઅલ બચાવી શકાશે. ત્યારે તેનાથી 45 ટકા એવરેજ સેવિંગ થશે. કિંમતના મામલામાં કંપનીની આ કાર હાલના હાઇબ્રીડ મૉડલોથી અંદાજે 85000 રૂપિયા સસ્તી હશે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો કઇ રીતે હવાથી ચાલે છે આ કાર, કયા-કયા ફીચર્સ છે આ હાઇબ્રીડ કારમાં અને આ કાર માટે તમારે કેટલો ખર્ચ ચૂકવવો પડશે...

BHAVNAGAR AUTO FAIR: ગાડીઓ જોઈ લોકો બન્યા ‘ગાંડાતૂર’


Your Opinion
 
 
Code:
1 + 3

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment