Divya Bhaskar
Business
Home » Business » Personal Finance » Income Tax » Learn How Easy It Would Give A Tax Refund

જાણો, કઇ રીતે ટેક્સ રિફંડને બનાવું સરળ

ManishKumar Mishr, New Delhi | Jan 19, 2013, 08:07AM IST
1 of 8

જો તમે ઇ-ફાઇલિંગ કરો છો તો 90 દિવસની અંદર ટેક્સ રિફંડ આવી જાય છે. ટેક્સ રિફંડ સમય પર મેળવવા માટે ટીડીએસનું ફોર્મ 26એએસ સિવાય પેન અને બેન્ક સાથે જોડાયેલી તમામ માહિતીઓની તપાસ કરી લો.

ટેક્સ રિફંડ મેળવવામાં ચોક્કસ એટલી જ ખુશી મળે છે જેટલી કોઇ ગલીમાં મળેલી એક લોટરીની ટિકિટ પર બમ્પર પ્રાઇઝ નીકળવા પર. આપણા દેશમાં મોટાભાગે એવા કિસ્સા જોવા મળે છે કે કરદાતા આવશ્યકતા કરતાં વધુ ટેક્સ ચૂકવણી કર્યા બાદ રિફંડ માટે ઓછામાં ઓછી બે વર્ષની રાહ જુએ છે.
 

Ganesh Chaturthi Photo Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 2

 
Advertisement
Ganesh Chaturthi  Photo Contest

Market

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment