Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
મારૂતિ સુઝુકીનો નફો દોઢ ગણો વધ્યો
Business Desk | Jan 25, 2013, 14:16PM IST

નાણાંકીય વર્ષ 2013ના ત્રીજા ત્રિમાસિકમાં મારૂતિનો નફો અંદાજે દોઢ ગણો વધીને 501 કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં બેન્કનો નફો 206 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાંકીય વર્ષ 2013ના ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 45.5% વધીને 10960 કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં બેન્કનું વેચાણ 7350 કરોડ રૂપિયા રહ્યું હતું.








