Advertisement
Home >> Automobiles-Gadgets >> Automobiles >> Vato Kaam Ni >> Most Reliable Car Companies In The World

દુનિયાની આ 30 કાર કંપનીઓ ઉપર સૌથી વધુ વિશ્વાસ કરે છે ગ્રાહકો

1 of 30 Photos

જો તમે કાર ખરીદવા જાઓ તો આ કંપનીના મોડલ પર કરજો નજર તમે જ્યારે કાર ખરીદવા જાઓ ત્યારે ખાલી કાર ખરીદીને પાછા આવતા રહેતા નથી. પરંતુ કઇ કંપનીને છે, તેની માર્કેટમાં કેટલી વેલ્યુ છે વગેરે બાબતોને પણ આપણે ચકાસતા હોઇએ છીએ. જે-તે કંપનીનું મોડલ કેટલુ વિશ્વસનીય છે તે બાબતને પણ ધ્યાને લેતા હોય છીએ. કોઇ કંપનીની કાર બ્રેક ડાઉન થઇ જાય તો?

ચાલો અમે તમને જણાવીએ કે કઇ કંપનીના મોડલ સૌથી વધુ વિશ્વસનીય છે. આ અંગે રિઆબિલિટી.કૉમે ખાસ સર્વે કર્યો છે. તેના પરથી દુનિયાની 30 કાર કંપનીઓને વિશ્વસનીય રેન્ક આપવામાં આવ્યો છે. તો

તેમાં કઇ 30 કંપનીનો સમાવેશ થયો છે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

નોંધ: યુ.કે.ના વિશ્વસનીય માપદંડ જેમકે રિપેરીંગ, ગાડીના જે-તે પાર્ટસનો ખર્ચ, અને વારંવાર નિષ્ફળ જવાના પરબિળો છે. તેના મુજબ આ ઇન્ડેક્સ નક્કી કરાયો છે.

Honda

Reliability Index: 30.75

Overall rank: 1

BHAVNAGAR AUTO FAIR: ગાડીઓ જોઈ લોકો બન્યા ‘ગાંડાતૂર’


Your Opinion
 
 
Code:
6 + 3

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment