Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> P Chidambaram To Launched Rajiv Gandhi Equity Scheme At Mumbai

રોકાણકારો માટે રોકાણની વધુ એક તક ખુલી, જોડે ટેક્સમાં રાહત તો ખરી જ

1 of 5 Photos

મોડા મોડા પણ સાચા અર્થમાં રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ શરૂ થઇ ગઇ છે. આ સ્કીમના દાયરામાં 50000 રૂપિયા સુધીનું રોકાણ આવશે. રોકાણ કરવામાં આવેલી રકમના 50 ટકા ટેક્સ છૂટ મળશે. આ રોકાણ શેરબજારમાં સીધું કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થવું જોઇએ. હાલ આ છૂટ શેર બજારમાં પહેલી વખત રોકાણ કરનાર લોકોને મળશે. શરત એ છે કે તેની વાર્ષિક આવક ઓછામાં ઓછી 10 લાખ રૂપિયા થવી જોઇએ.

રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરવામાં આવેલી રકમને ત્રણ વર્ષ માટે લૉક ઇન પીરિયડ રહેશે. રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ દ્વારા ઇટીએફ, મ્યુચ્યુઅલ ફંડ, બીએસઇ અને એનએસઇની 100 સૌથી મોટી કંપનીઓમાં થશે. એટલું જ નહીં સરકારી કંપનીઓના શેરોમાં પૈસા લગાવા પર પણ તેનો ફાયદો મળશે.


Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment