Advertisement
Home >> Share Bazaar >> Business Forum >> Sahara Fails To Deposit 2nd Installment Of Payment To Sebi

સેબી-સહારા કેસમાં સહારાએ ખેલ્યો નવો દાવ

Business Desk | Jan 08, 2013, 16:26PM IST
 
 


સહારા ગ્રૂપની કંપનીઓના ડિબેન્ચરમાં પૈસા લગાવનાર પૈસા ક્યારે પરત મળશે તેનો કોઇની પાસે જવાબ જ નથી. કારણ કે સહારા ગ્રૂપના નવા દાવપેચથી રોકાણકારો જ નહીં પરંતુ સરકાર અને તેની સાથે જોડાયેલા વિભાગને પણ પરસેવો છૂટવા લાગ્યો છે. હવે સહારાએ ડિબેન્ચરના કાગળિયા પરત આપવા માટે 6 સપ્તાહનો વધુ સમય માંગ્યો છે.

સહારાએ સુપ્રીમ કોર્ટ પાસેથી ડિબેન્ચર મામલામાં 10000 કરોડ રૂપિયાની ગેરંટી આપવાનું કહ્યું છે. સાથો સાથ સહારાએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તમામ રોકાણકારોને પૈસા પરત આપી દેવામાં આવ્યા છે.

સહારા ગ્રૂપની 2 કંપનીઓએ ડિબેન્ચર દ્વારા રકમ એકત્ર કરી હતી. સુપ્રીમ કોર્ટે રકમ રોકાણકારોને પરત આપવાનું કહ્યું હતું.

 
 
 

Your Opinion
 
 
Code:
5 + 4

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment