Advertisement
Home >> Commodity >> Gold and Silver Market >> Sebi Allows Mutual Funds To Lend Idle Gold

સોનામાં રોકાણ કરવા માટેની એક નવી રીત, સેબીએ આપી મંજૂરી

1 of 4 Photos

સોનાના ભાવમાં સતત તેજી અને વધતી ખરીદીથી આરબીઆઇ અને સરકાર બંને ચિંતામાં મૂકાઇ ગયા છે. સરકાર અને આરબીઆઇ વારંવાર દેશની પ્રજાને કહી ચૂક્યા છે કે સોનાની ખરીદીની જગ્યાએ અન્ય રીતે રોકાણ કરો. પરંતુ લોકોમાં સોનાની ખરીદીનો ગાંડો ક્રેઝ છે. ભાવો આસમાને હોવા છતાંય લોકો સોનાની ખરીદી કરવામાંથી બાકાત રહેતા નથી. ત્યારે આરબીઆઇ હવે સોનામાં રોકાણ માટે નવી તક શોધી લાવ્યું છે.

સોનામાં કઇ રીતે રોકાણ કરીને ફાયદો મેળવી શકાય છે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.


Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment