Advertisement
Home >> Share Bazaar >> Business Forum >> Sebi May Approach SC If Sahara Fails To Repay On Jan 5

સહારાની સેબીની વિરૂદ્ધ વધુ એક અરજી

Business Desk | Jan 05, 2013, 14:27PM IST
 
 


સેબી અને સહારાની વચ્ચે ઝઘડો ફરીથી શરૂ થઇ ગયો છે. સહારાને આજે સેબીની પાસે 10000 કરોડ રૂપિયા જમા કરાવાના છે. પરંતુ સહારાએ સુપ્રીમ કોર્ટની પાસે વધુ એક અરજી કરીને તેની પુન:વિચારણા કરવાનું કહ્યું છે.

સહારાનું કહેવું છે કે સેબીએ તેને ફક્ત 2500 કરોડ રૂપિયા આપવાના છે. કારણ કે બાકી પૈસા તો તેમને રોકાણકારો જાતે જ આપી દીધા છે. જયારે સુપ્રીમ કોર્ટે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું કે રોકાણકારોના તમામ પૈસા સેબી દ્વારા પાછા આપી દેવાશે.

અદાલતનો આદેશ ન માનવા પર સેબીએ સહારાની વિરૂદ્ધ તિરસ્કારની અરજી દાખલ કરી છે. આ અરજી પર 8મી જાન્યુઆરીના રોજ સુનવણી થવાની છે. જો સહારા આવતી કાલ સુધીમાં 10000 કરોડ રૂપિયા જમા ન કર્યા તો સેબીનો પક્ષ વધુ મજબૂત થઇ જશે. શકય છે કે તે અન્ય તિરસ્કાર અરજી પણ દાયર કરે. સૂત્રો પાસેથી ખબર પડી કે હજુ સુધી સહારાએ સેબીની પાસે તમામ કાગળિયા પણ જમા કરાવ્યા નથી.

 
 
 

Your Opinion
 
 
Code:
5 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment