Advertisement
Home >> Share Bazaar >> Expert Comments >> Stock Tips In Next Week, Oil, Pharma, Electrical Stock Is Best

ઓઇલ, ફાર્મા, ઇલેક્ટ્રિકલના આ શેરોમાં રોકાણ કરી થઇ જાઓ માલદાર

1 of 9 Photos

અમેરિકન આર્થિક સંકટ દૂર થતાં પૂરા વિશ્વના બજારો છેલ્લાં દિવસથી જ તેજી તરફી રહ્યાં છે. સપ્તાહના છેલ્લાં બે દિવસ 1 થી 3 તારીખ સુધીનો ઉછાળો કોન્સોલીડેટ થયો છે. માર્કેટ ઘણું જ ઓવરબોટ છે. પણ કોઇ મેજર નરમાઇના ચિહ્નો નથી. નીચલા મથાળે વિદેશી ફંડો, સ્થાનિક સંસ્થાઓ, અને મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સપોર્ટ મળી જાય છે. હાલ 5975 તેમજ 5835 મહત્વના સપોર્ટ છે. આગળ જતા 6050/6085ના પ્રતિકારક ક્રોસ થતા 6120/6150 સુધી પહોંચવાની સક્ષમતા નિફ્ટીમાં છે. ઓવરઓલ ટ્રેન્ડ હજુ પણ પોઝીટીવ છે. ડીસેમ્બરના એક જ મહિનામાં એફ.આઇ.આઇ. દ્વારા 25000 કરોડના શેરો ખરીદાયા છે. એ ઉપરથી તેઓ તેજી માટે કેટલાં અગ્રેસીવ છે તેનો અંદાજ આપી શકે છે.

હાલ જે ક્ષેત્રમાં તેજી આગળ વધવાની છે અને હજુ સુધી આ ક્ષેત્રો કરેકશનના દોરમાં હતા તેવા ક્ષેત્રો ઓઇલ, ઇલેક્ટ્રિકકલ્સ, ફાર્મા, ઇન્ફ્રામાં રોકાણ કરવાથી ત્રણ મહિનામાં 20%થી ઉપર વળતર છૂટવાનો અંદાજ છે. જો 6 થી 9 મહિનાનું રોકાણ થાય તો 40%થી વધુનું રિટર્ન મળી શકે છે.

કયા 8 શેરમાં રોકાણ કરવાથી થશે ફાયદો તે અંગે વિગતવાર જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
 


Your Opinion
 
 
Code:
3 + 6

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment