Advertisement
Home >> Gujarat Business >> Surat Diamond Traders Are Many Benefit In Vibrant

સુરતનો શાહી અંદાજ વાઇબ્રન્ટમાં પણ 'ચમક્યો'

1 of 9 Photos

ગુજરાત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ પોલિશિંગ હબ તરીકે જાણીતું છે. ગુજરાત દુનિયાભરની અંદર ડાયમંડ પોલિશિંગ પ્રદેશ તરીકે ઓળખાય છે. 100માંથી 90 હીરાના પોલિશિંગનું કામ ગુજરાતમાં થાય છે. સુરત ડાયમંડ હબ તરીકે જાણીતું છે. જેમ એન્ડ જ્વેલરીના વેપારને વધુ વિકસાવા માટે ગુજરાતભરમાંથી વેપારીઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં હાજર રહ્યા છે.

વાઇબ્રન્ટમાં ડોમ નંબર પાંચમાં જેમ એન્ડ જ્વેલરીની અદભુત જ્વેલરી અહીં જોવા મળી હતી. અહીં હીરા-ઝવેરાતના એક-એકથી ચઢિયાતા દાગીના પણ મળ્યા હતા. હીરાના વેપારીઓનું કહેવું છે કે અમને વાઇબ્રન્ટમાંથી રૂપિયા એક હજારથી પણ વધુનો બિઝનેસ મળે તેવી શકયતા છે.

હીરાના વેપારીઓનું કહેવું છે કે અમને લાખો રૂપિયાની કમાણી થશે તેવી ધારણા છે.
 


Your Opinion
 
 
Code:
5 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment