સ્વિટ્ઝરલેન્ડની સૌથી જૂની બેંકને સ્થાયી રીતે બંધ કરાશે. આ પગલું વેગેલિન બેન્કના ઉઠાવેલા નિવેદનના લીધે લેવામાં આવશે કે સ્વિસ બેંકે ગ્રાહકોને કરોડો ડોલરની ટેક્સ ચોરીમાં મદદ કરી છે.
1741માં સ્થપાયેલી આ બેન્ક અમેરિકન અધિકારીઓના દંડને ધ્યાનમાં લઈને 5.7 કરોડ ડોલર આપવા પણ રાજી થઇ ગયા છે.