Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> The Indian Finance Minister P.Chidambaram Dream Budget 2013-14 Team

નાણાંમંત્રી નહીં આ 6 લોકો મળીને બનાવે છે બજેટ

1 of 8 Photos

સામાન્ય બજેટની સાથે જોડાયેલ છે આખા દેશનું અર્થતંત્ર. એક છે તેના સેનાપતિ, જે નક્કી કરી છે તેની રૂપ-રેખા. પરંતુ શું એક જ વ્યક્તિ આખું બજેટ બનાવે છે આપણા દેશનું બજેટ? બજેટના સેનાપતિ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ કોના પર વિશ્વાસ કરે છે. કોના મજબૂત ખભા પર બજેટ તૈયારી કરવાની જવાબદારી છે?

બજેટ નિર્માણની પ્રક્રિયામાં આજે અમે લઇને આવ્યા છીએ એ ટીમની માહિતી જે બજેટ બનાવાની શરૂઆત થી લઇને તેને સંસદમાં રજૂ કરવા સુધી નાણાંમંત્રીની સાથે રહે છે, તેમની સાથે મંત્રણા કરે છે, ઉદ્યોગ ગ્રૂપને મળે છે, બજારથી લઇને સામાન્ય પ્રજાના હિતોનું ધ્યાન રાખે છે. કુલ મળીને આ ટીમ ખૂબ જ અગત્યની જવાબદારીને પોતાના ખભા પર લે છે.

જો એમ કહીએ કે બજેટ બનાવામાં ચિદમ્બરમનો રોલ અગત્યનો નામ માત્રનો જ હોય છે. બધું જ કામ આ ટીમના સભ્યો કરે છે તે કહેવું ખોટું નથી. દિલચસ્પ છે કે બજેટનો ડ્રાફ્ટ બનાવતા પહેલાં લગભગ તમામ કામ નાણાંમંત્રીની જગ્યાએ તેમની ટીમ કરે છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો આખરે દેશના નાણાં મંત્રી નહીં તો કોણ બનાવે છે તમારું બજેટ? કોણ છે આખરે એ લોકો? શું છે તેમનું નામ? કેમ પડદા પાછળ રહે છે? સાથો સાથ જાણો બજેટ બનાવાને લઇને જોડાયેલી રસપ્રદ વાતો, જેને કદાચ તમે જાણતા હશો.


Your Opinion
 
 
Code:
2 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment