Advertisement
Home >> Personal Finance >> Income Tax >> The World 20 Weird Taxes

અહીં સેક્સ કરવા પર લાગે છે ટેક્સ, સિગરેટ ન પીવા પર લેવાય છે પૈસા

1 of 21 Photos

કોણ ઇચ્છે કે પોતાની મહનેતની કમાણીનો એક હિસ્સો ટેક્સના રૂપમાં આપવામાં આવે. પરંતુ જ્યારે આપણે કમાવા લાગીએ છીએ ત્યારે સારી લાઇફ સ્ટાઇલ જીવીએ છીએ. તેની સાથે જ ટેક્સ આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની જાય છે.

એવું નથી કે સરકાર જબરદસ્તી કરી ફક્ત પોતાનો ખજાનો ભરવા માટે આપણી પાસેથી ટેક્સ વસૂલે છે. આપણી દ્વારા આપવામાં આવેલા ટેક્સ આપણા જ જીવન ધોરણને શ્રેષ્ઠ બનાવા માટે ખર્ચાય છે.
 
દુનિયાના દરેક દેશ પોત-પોતાની રીતે પ્રજા પાસેથી ટેક્સ લે છે. કેટલાંક ટેક્સ અને તેની પ્રક્રિયા એવી હોય છે જેના લીધે ખૂબ જ હંગામો મચ્યો છે. ત્યારે કેટલાંક એવા ટેક્સ કે ટેક્સ બ્રેક પણ હોય છે જે પોતાનામાં જ ખૂબ જ અજીબો-ગરીબ છે.
 
દુનિયામાં કેટલીક જગ્યાએ સેક્સ કરવા પર ટેક્સ લાગે છે તો કયાંક બાળકોના નામ ટેક્સ ઑફિસર નક્કી કરે છે. કયાંક લાંચ પર ટેક્સમાં છૂટ પણ મળે છે. તો કયાંક પોર્નોગ્રાફી માટે ટેક્સ આપો અને આરામથી વીડિયો શુટ કરો. એવી પણ જગ્યા છે જ્યાં સિગરેટ નહીં પીવા પર ટેક્સ લાગે છે અને સેક્સ ટોયઝ ખરીદવા પર ટેક્સ છૂટ મળે છે.

ઇતિહાસ પર નજર નાંખીએ તો એવો પણ સમય હતો કે જ્યાં તમે પેશાબ કરવાથી લઇને પીવાના પાણી, દાઢી રાખવા, હેટ પહેરવા પર ટેક્સ આપવો પડતો હતો. એ તો ઠીક મધમાખી છત પર રાખવા પર પણ ટેક્સ લાગતો હતો.
 
આગળની સ્લાઇડમાં અમે તમને દુનિયાના એવા જ 20 અજીબો-ગરીબ ટેક્સ અને ટેક્સ બ્રેક અંગે બતાવી રહ્યા છીએ.


Your Opinion
 
 
Code:
2 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment