Advertisement
Home >> Share Bazaar >> Expert Comments >> These Stocks Can Go Before The Budget

બજેટ પહેલાં આ શેરમાં રોકાણ કરી થઇ જાઓ માલામાલ

1 of 7 Photos

ગત સપ્તાહમાં સેન્સેક્સ તથા નિફ્ટી 52 સપ્તાહના સર્વોચ્ચ સ્તર પર બંધ રહ્યા છે. અને હજુ પણ બંનેના ટેકનિકલ ચાર્ટમાં કોઇ મોટી નરમાઇ જણાતી નથી. બજેટ નજીક આવી રહ્યું છે. તેમ જે ક્ષેત્રમાં વિશેષ લાભ, રાહત, છૂટની અપેક્ષા રાખવામાં આવી છે. તેમાં ભારે વોલ્યુમથી ખરીદી થઇ રહી છે. ખાસ કરીને પાવર, ઇન્ફ્રા, બેન્કિંગ તેમજ ફાર્મા ક્ષેત્રો એફ.આઇ.આઇની ખરીદી લીસ્ટમાં મોખરે છે.

ઓઇલ ક્ષેત્રે રીફોર્મ ચાલુ રહ્યા છે. તેની અસર ઓઇલના શેરોમાં પોઝીટીવ રહે છે. ઇન્ફ્રા ક્ષેત્રે હજુ પણ રાહતો અપાશે તેવી ધારણા છે. એરએન્ડડી માટે બજેટમાં ખાસ જોગવાઇ થશે તેવી ધારણાથી ફાર્મા ક્ષેત્રે રોકાણ હજુ પણ વધવાનું છે. બેન્કિંગ ફીલ્ડ હજુ પણ આકર્ષક છે. સરકારનું આ છેલ્લું બજેટ હોવાથી પોપ્યુલર હશે.

ટકેનિકલ રીતે નિફ્ટીમાં 5930 અને 5835 ઘણા જ મહત્વના સપોર્ટ છે. આ લેવલ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી બહુ મોટી મંદીને અવકાશ નથી. આગળ જતા 6096 અને 6115 ક્રોસ થતાં નિફ્ટી નવા ઝોનમાં 6150 થી 6180 સુધી પહોંચવામાં સક્ષમ છે. રિલાયન્સના પરિણામોની અસર પણ સોમવારે બજેટ પર જોવા મળશે.


Your Opinion
 
 
Code:
2 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment