Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
Home >> Share Bazaar >> Business Forum >> Two And Half Months, The Rupee Closed On The Outer Surface
2.5 મહિનાની ઉપલી સપાટી પર બંધ રૂપિયો
Business Desk | Jan 18, 2013, 17:06PM IST

અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 67 પૈસા વધીને 53.71 પર બંધ રહ્યો છે. ગુરૂવારના રોજ રૂપિયો 54.38ની સપાટી પર પહોંચ્યો હતો.
ડીઝલ કિંમતોમાં 0.5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થવાના સમાચારથી રૂપિયાએ મજબૂતીની સાથે શરૂઆત કરી હતી અને 54.90 પર ખૂલ્યો હતો. શેરબજારમાં આવેલા જોરદાર તેજીના લીધે રૂપિયો 54 પર પહોંચ્યો.







