Advertisement
Home >> Gujarat Business >> Vibrant Gujarat Global Trade Show 2013 Display In Solar Impulse

Vibrant Gujarat: સૂર્યપ્રકાશથી ઉડે છે વિમાન, લોકોની ભીડ

1 of 9 Photos

વાઇબ્રન્ટ ગુજરાત ધ ગ્લોબલ ટ્રેડ શો 2013માં સોલારથી ચાલતા વિમાનને જોવામાં લોકોની ભારે ભીડ જામી છે. ગુજરાતમાં સૂર્યપ્રકાશનો વધુને વધુ ઉપયોગ કરવાનો જે અભિયાન હાથ ધરાયું છે. તેને ધ્યાનમાં રાખીને બેલ્જિયમ અને ઇટલીની કંપનીએ આ પ્રોજેક્ટને અહીં લોકો સમક્ષ પ્રદર્શિત કર્યું છે.

નવાઇની વાત તો એ છે કે સોલર વિમાન માટે જરૂરી કેટલુંક મટિરિયલ ગુજરાતમાં તૈયાર થઇ રહ્યું છે. બેલ્જિયમ અને ઇટલીની કંપની સાથે મળીને જે વિમાન વિક્સાવી રહી છે તેનું નામ સોલાર ઇમપલસ છે. આ વિમાન અંગેની વિગતે માહિતી જાણવા અને ગુજરાતમાં કયાં તેનું મટિરિયલ તૈયાર થઇ રહ્યું છે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...


Your Opinion
 
 
Code:
7 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment