Advertisement
Home >> Business ni Bijee Baju >> Vijay Mallya Love Story Special For Valantine Day

જ્યારે પરણેલા માલ્યાને પાડોશમાં જ રહેનાર એક દિકરીની માતા સાથે થયો પ્રેમ

1 of 16 Photos

વેલેન્ટાઇન વીકનો આજે સૌથી અગત્યનો દિવસ છે. વેલેન્ટાઇન ડે.. એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ. બે પ્રેમ કરનાર આ દિવસે પોતાના પ્રેમનો એકરાર કરે છે. પ્રેમ અને એકરારના ચક્કરમાં દેશના બિઝનેસમેન પણ કેમ પાછળ રહે. તેમનું પણ દિલ ધડકે છે અને તેમણે પણ પ્રેમ કર્યો છે. તેમાંથી કેટલાંય પ્રેમ અધૂરા રહી ગયા તો કેટલાક પરવાન ચઢ્યા.

આજે અમે તમને એક એવા બિઝનેસમેનના પ્રેમની વાર્તા કહી રહ્યા છીએ જેમનું દિલ 1 બાળકની માતા માટે ધડકી ઉઠ્યું. બંને વચ્ચે પ્રેમ થયો. બંનેએ લગ્ન અને આજે એમના બે બાળક છે. આ બિઝનેસમેન બીજું કોઇ નહીં લિકર કિંગ તરીકે ઓળખાતા વિજય માલ્યા છે. માલ્યાએ પરણેલી પાડોશન સાથે ઇશ્ક લડાવીને તેને પોતાની બનાવી લીધી. જ્યારે માલ્યા અને આ મહિલાની વચ્ચે થયેલા પ્રેમ થયો ત્યારે બંનેને 1-1 બાળક હતું.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો માલ્યા અને આ એક બાળકની માતાની વચ્ચે થયેલા પ્રેમની પૂરી વાર્તા. સાથો સાથ જાણો કઇ રીતે ધડકયું માલ્યાનું દિલ તેની પાડોશન પર


Your Opinion
 
 
Code:
6 + 2

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment