Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> World Most Expensive Materials, 1 Gram Price 312500 Billion Rupees

દુનિયાની સૌથી મોંઘી વસ્તુ, એક ગ્રામની કિંમત રૂ. 3,12,500 અબજ

1 of 17 Photos

દુનિયાના સૌથી મોંઘા મટિરિયલની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. તેનું નામ જાણ્યા બાદ તમે વિચારતા થઇ જશો કે ખરેખર આટલું મોંઘું હોય છે. તમારામાંતી કેટલાંય લોકો સોનું-ચાંદી કે હીરા માનતા હશો. જો એમ માનતા હો તો તમે ખોટા છો.

દુનિયાના સૌથી મોંઘા મટિરિયલ અંટીમેટર છે. તેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. એક ગ્રામ અંટીમેટરની વેચીને વિશ્વના કેટલાંય 100 નાનકડા દેશોને ખરીદી શકાય છે. જીહા, એક ગ્રામ અંટીમેટરની કિંમત 312500 અબજ રૂપિયા (3125 ખરબ રૂપિયા) છે. નાસાના મતે અંટીમેટર ધરતી પર સૌથી મોંઘુ મટીરીયલ છે. 1 મિલિગ્રામ અંટીમેટર બનાવામાં 250 લાખ ડોલર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યાં એ બને છે ત્યાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ સુરક્ષા જગ્યા છે.
 
એટલું જ નહીં નાસા જેવી ઇન્સ્ટિયૂટમાં પણ તેને રાખવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા છે. કેટલાંક ખાસ લોકો સિવાય અંટીમેટર સુધી પહોંચી શકતું નથી. દિલચસ્પ છે કે અંટીમેટરનો ઉપયોગ અંતરિક્ષમાં અન્ય ગ્રહો પર વિમાનોમાં ઇંધણની જેમ કરી શકાય છે.
 
આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો અંટીમેટર સહિત દુનિયાના ટોપ 15 સૌથી મોંઘા મટિરિયલ અંગે...


Your Opinion
 
 
Code:
8 + 9

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment