Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> 'Your Mobile Bill Is Rs 13 Crore, Please Ignore If Already Paid'

13 કરોડનું મોબાઇલ બીલ જોઇ આ ભાઇના ઉડી ગયા હોશ

1 of 5 Photos

મોબાઇલ યુઝર્સની ઘણીવખત ફરિયાદ રહેતી હોય છે કે તેમનું બીલ વધુ આવે છે પરંતુ જ્યારે કોઇને 13 કરોડ રૂપિયાનું બીલ ભરવાનું કહેવામાં આવે તો તેમના હોશ ઉડી જાય તે સ્વાભાવિક છે.

કાંદિવલીના બિઝનેસમેન વિશ્વનાથ શેટ્ટીને જ્યારે 13 કરોડ 18 લાખ 47 હજાર 813 રૂપિયાનું બીલ જમા કરાવાનો મેસેજ મળ્યો તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ. આ બીલ ફક્ત એક મહિનાનું હતું.


Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment