Advertisement
Home >> Gujarat Business >> All Over Gujarat Bank Strike In Tomorrow

બેન્કના કામ હમણાં જ પતાવી દો આવતી કાલે હડતાળ

1 of 5 Photos

લોકસભામાં મંજૂરી આપી દેવામાં આવેલા બેન્કિંગ કાયદા સુધારણા ખરડા સામેના વિરોધમાં 20મી ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત તમામ રાજ્યની બેન્કો એક દિવસની હડતાળ પાડશે.

બેન્કિંગ કાયદા સુધારણા ખરડાને મંજૂરી કરી દઇને કેન્દ્ર સરકારે બેન્કોના વિલીનીકરણનો, કોર્પોરેટ હાઉસને તેમની બેન્ક ચાલુ કરવા માટે લાઇસન્સ ઇશ્યૂ કરવાનો તેમજ કોર્પોરેટ ડિફોલ્ટર્સને મુક્તિ અપાવવાનો રસ્તો ખોલી નાંખ્યો છે.
 

 


Your Opinion
 
 
Code:
8 + 9

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment