અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને હવે દુનિયામાં કોઇ ઓળખની જરૂર નથી. દરેક વ્યક્તિ તેમના કારોબારી સામ્રાજ્યથી સંપૂર્ણપણે પરિચિત છે.
સ્વભાવથી સરળ અનિલ અંબાણીએ પોતાના પિતા સ્વ. ધીરુભાઇ અંબાણીનું નામ આગળ વધારતા દુનિયાભરમાં એડીએજીને એક નવી ઓળખ અપાવી છે.
અહીં રજુ કરાયું છે સરળ સ્વભાવના આ દિગ્ગજ વ્યાવસાયિકની ખાટી મીઠી યાદો સાથે જોડાયેલી તસવીરોનું એક ફોટો ફીચર-