Advertisement
Home >> Automobiles-Gadgets >> Automobiles >> Vato Kaam Ni >> Aston Martin One-77 Limited Edition Cycle Worth £2

PHOTOS: આ સાઇકલની કિંમતમાં ખરીદી શકશો 11 નેનો

1 of 5 Photos

- એસ્ટન માર્ટિનની આ સાઇકલનું નામ વન-77 - એસ્ટન માર્ટિને બનાવી 21.45 લાખની કાર
- આ સાઇકલમાં એફ1 કારોના જ મેટલનો પ્રયોગ કરાયો
કોઇપણ સાઇકલની કિંમતનો અંદાજો તમે કયા સુધી લગાવી શકો છો. 5000, 10000 કે પછી 1 લાખ. પરંતુ તમને આ શાનદાર સાઇકલની કિંમત જાણીને ચોક્કસ નવાઇ લાગશે. અમે જે સાઇકલની વાત કરી રહ્યા છીએ તે બ્રિટનની મુખ્ય કાર ઉત્પાદક કંપની એસ્ટન માર્ટિને બનાવી છે. અત્યાર સુધી એસ્ટન માર્ટિન દુનિયાભરમાં લકઝુરિયસ કારો માટે જ પ્રખ્યાત હતી પરંતુ કંપનીએ આ શાનદાર સાઇકલને રજૂ કરીને તમામને ચોંકાવી દીધા છે.





Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment