ચીન નકલી વેપાર માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. વારંવાર બહાર આવતું હોય છે નકલમાં અક્કલ ઉતારવામાં ખાંધા ચીનાઓ અવ્વલ છે. જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને કંપનીઓના ખુલ્લેઆમ સ્ટોર્સ ચીનના રસ્તાઓ પર ધમધમી રહ્યા છે. ત્યારે આવો અમે તમને એવી કેટલીક નામચીન બ્રાન્ડના નકલી સ્ટોર અંગેની માહિતી આપીએ ફોટો ફિચર દ્વારા