ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે 2012નું વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. તેમાંય ખાસ કરીને કાર ઉત્પાદક કંપનીઓ માટે આ વર્ષે ખૂબ જ સારું રહ્યું છે. એક પછી એક કેટલીય કારોએ બજારમાં ધૂમ મચાવી દીધી છે. મંદી-મંદીની વાતો વચ્ચે કાર કંપનીઓએ આ વર્ષે ઘણી સસ્તી અને ડિઝલ સેગમેન્ટની કાર લોન્ચ કરી છે. જેને સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે.
2012ની સાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી 10 કાર પર એક ફોટો ફિચર અહીં પ્રસ્તુત છે.