Advertisement
Home >> Automobiles-Gadgets >> Automobiles >> Auto News >> Cars To Be Launched In India

PHOTOS: આવી રહી છે દેશના રસ્તાઓને રગદોળવા આ કારો

1 of 10 Photos

ભારતમાં કારનું વેચાણ જ્યારે સતત વધી રહ્યું છે ત્યારે ઓટો કંપનીઓ પણ પોતાની અનેક કારોને દેશમાં લોન્ચ કરવા માટે તાકીને બેઠી છે. દેશના બજારમાં મધ્યમ કિંમતની કારોને અગ્રિમતા આપવામાં આવી રહી છે. તેને જોતા આ કંપનીઓએ પોતાની પ્રાઇઝ રેન્જ એ પ્રમાણે રાખી છે કે જેથી તેઓ મધ્યમવર્ગના લોકોને આકર્ષી શકે. ઓટો સેક્ટરમાં જ્યાં ગળાકાપ હરીફાઇ જોવા મળે છે ત્યાં આ લોન્ચિંગ હરીફાઇની આગમાં વધુ ઘી હોમશે. આ વર્ષે જ કંપનીઓ દેશમાં જે કાર લોન્ચ કરવાની છે તેમાંથી કેટલીક અહીં તસવીરો સાથે દર્શાવવામાં આવી છે.



Your Opinion
 
 
Code:
1 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment