Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> China High Speed Rail Line Starts Operation

2298 કિમીનું અંતર ફક્ત 8 કલાકમાં કાપશે આ હાઇસ્પીડ ટ્રેન

1 of 20 Photos

ઇનોવેશન અને ટેક્નોલોજીમાં દુનિયાનાં વિકસિત દેશોને ટક્કર આપી રહેલા ચીને એક ઇતિહાસ રચ્યો છે. ચીને દુનિયાની સૌથી લાંબી હાઇસ્પીડ રેલ લાઇન શરૂ કરી છે. આ રેલ લાઇન ચીનની રાજધાની બીજિંગને દક્ષિણનાં ગુઆંગઝાઉ શહેર સાથે જોડશે. આ ટ્રેન 2298 કિલોમીટરનું અંતર ફક્ત 8 કલાકમાં કાપે છે. જેનાં પગલે હવે ચીનમાં રેલવે અને વિમાની મુસાફરી વચ્ચેની સ્પર્ધા વધશે.

આગળ ક્લિક કરી જુઓ આ ટ્રેનની અંદર તેમજ બહારનાં દ્રશ્યો-


Your Opinion
 
 
Code:
7 + 2

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment