આજના ટેકનોલોજી દોરમાં ઇન્ટરનેટની દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. આ વિશાળ દુનિયામાં હવે લગભગ દરેક લોકો કોઇને કોઇ રીતે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. અલગ-અલગ કારણો માટે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પછી તે ઇમેલ માટે હોય ચેટિંગ માટે હોય કે પછી ફેસબુક માટે.
દુનિયાના મોટાભાગના ઇન્ટરનેટ યુઝર કોઇને કોઇ રીતે ગૂગલ સાથે જોડાયેલા હોય છે. પરંતુ તેમને ગૂગલની તમામ સર્વિસીસ અંગે બધી ખબર હોતી નથી.
ગૂગલની એવી જ કેટલીય સર્વિસીસ જેને ગૂગલે લોન્ચ તો કરી પરંતુ યુઝર્સનો રિસપોન્સ સારો ન મળતા બંધ કરી દેવામાં આવી છે. આજે અમે ગૂગલની એવી જ કેટલીક સર્વિસીસ અંગે જણાવીશું કે જેને ગૂગલે બંધ કરી દીધી છે અથવા તો તેના નામ અને ફીચર્સ બદલીને રિલોન્ચ કરાઇ હોય.
આગળની સ્લાઇડર પર ક્લિક કરીને જાણો ગૂગલની એવી જ કેટલીક સર્વિસીસ અંગે