નોકરી કરનારાઓને સરકારે ફરી એક ખુશખબર આપ્યા છે. સરકાર ટૂંક સમયમાં જ પીએફ માટે પગાર મર્યાદાને 6500 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરી શકે છે. તેનો સીધો ફાયદો આ આવકવર્ગમાં આવતા લોકોને થશે.
આગળ ક્લિક કરીને જાણો સરકાર પીએફ અંગે કેવી રીતે તમને ફાયદો પહોંચાડવા જઇ રહી છે-