ભારતના આ શહેરમાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ

ગઇકાલે પેટ્રોલના ભાવમાં રેકર્ડબ્રેક પ્રતિ લિટર 7.54 રૂપિયાનો ભાવ વધારો આ વર્ષમાં ત્રીજીવખત ઝીંકાયો હતો. આ ભાવ વધારો દસ વર્ષમાં સૌથી વધુ છે.
દુનિયામાં પેટ્રોલના સૌથી ઊંચા ભાવો ધરાવતા દેશમાંથી એક છે. પેટ્રોલના ભાવ આખા દેશમાં વેલ્યૂ એડેડ ટેટક્સ અને સ્થાનિક લેવી ના લીધે દરેક જગ્યાએ અલગ-અલગ છે. ત્યારે આવો આપણે જાણીએ
ભારતના ક્યાં શહેરમાં સૌથી ઊંચા અને સૌથી નીચા પેટ્રોલના ભાવ છે.
બેંગલુરુ
પેટ્રોલનો ભાવ : રૂ. 81.01/ltr
જલંધર
પેટ્રોલનો ભાવ : રૂ. 80.68/lt
હૈદ્રાબાદ
પેટ્રોલનો ભાવ : રૂ. 80.58/lt
નાગપુર
પેટ્રોલનો ભાવ : રૂ. 80.96/lt
લખનઉ
પેટ્રોલનો ભાવ : રૂ.80.91/ltr
મુંબઇ
પેટ્રોલનો ભાવ : રૂ.78.57/ltr
પૂણે
પેટ્રોલનો ભાવ : રૂ.78.50/ltr
શ્રીનગર
પેટ્રોલનો ભાવ : રૂ.78.02/ltr
કોલકત્તા
પેટ્રોલનો ભાવ : રૂ.77.88/ltr
ભોપાલ
પેટ્રોલનો ભાવ : રૂ.77.56/ltr
ચેન્નાઇ
પેટ્રોલના ભાવ : રૂ.77.53/ltr
અમદાવાદ
પેટ્રોલના ભાવ : રૂ.77.5/ltr
ગુવાહાટી
પેટ્રોલના ભાવ : રૂ.76.62/ltr
જયપુર
પેટ્રોલના ભાવ : રૂ.76.26/ltr
જમ્મુ
પેટ્રોલના ભાવ : રૂ.76.21/ltr
તિરુવંતપુરમ
પેટ્રોલના ભાવ : રૂ.75.32/ltr
શિંલોગ
પેટ્રોલના ભાવ : રૂ.74.22/ltr
નવી દિલ્હી
પેટ્રોલના ભાવ : રૂ.73.18/ltr
પોર્ટ બ્લેયર
પેટ્રોલના ભાવ : રૂ.65.56/ltr
પણજી
પેટ્રોલના ભાવ : રૂ.62.50/ltr








