Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> KFA To Sell Stake To Etihad

કિંગફિશરના શેરમાં અપર સર્કિટ, કિંગફિશર વેચાઇ જશે

Business Desk | Dec 11, 2012, 14:22PM IST
 
 


વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સને 18મી ડિસેમ્બરના રોજ એતિહાદને 48% હિસ્સો 3000 કરોડ રૂપિયામાં વેચે તેવા સમાચાર છે.

કિંગફિશર એરલાઇન્સના બે એરક્રાફ્ટ જપ્ત થયાના સમાચાર છતાંય તેના શેર પર અસર પડી નથી.

આ સમાચારથી કિંગફિશર એરલાઇન્સમાં 5 ટકાની અપર સર્કિટ લાગી ગઇ છે. યુબી હોલ્ડિંગ્સમાં પણ અંદાજે 4.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

બપોરે 2.07 વાગ્યે સેન્સેક્સ 11 અંક વધીને 19421 અને નિફ્ટી 3 અંક તૂટીને 5905ની સપાટી પર હતી.

 
 
 

Your Opinion
 
 
Code:
2 + 3

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment