Advertisement
Home >> Personal Finance >> Insurance >> Online Vs Offline Insurance

ઓનલાઇન VS. ઓફલાઇન વીમો, ટર્મપ્લાન લેતી વખતે આ ધ્યાનમાં રાખજો

1 of 5 Photos

જે જે લોકો જીવનમાં રોકાણ કરવાની રીત જાણે છે અને જેમને ખ્યાલ છે કે વીમો એ રોકાણ માટેનું સાધન નથી તેમના માટે ટર્મ ઇન્સ્યોરન્સ ઉત્તમ પ્લાન છે. ઓનલાઇન ટર્મપ્લાનમાં પ્રીમિયમ ઓફલાઇન ટર્મ પ્લાનની સરખામણીએ ઓછું હોય છે. જેના કારણે આજકાલ લોકો તેના તરફ આકર્ષાઈ રહ્યા છે.

પરંતુ ઓનલાઇન ટર્મ પ્લાન લેતી વખતે તેની શરતો ઉપર નજર નાખી લેવી જોઇએ. દેશમાં ઘણા પ્રકારના ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે. આ તમામમાં પ્રીમિયમ ઓછું પરંતુ અલગ-અલગ હોય છે. તેના કારણે લોકો નક્કી નથી કરી શકતા કે તેમણે કયો ટર્મ પ્લાન લેવો જોઇએ.

 આ  અંગે વિગતે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો

 


Your Opinion
 
 
Code:
4 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment