Advertisement
Home >> Property >> Palace With 50 Bedroom On Sale In Kentucky

50 બેડરૂમવાળો મહેલ થઇ શકે છે, તમારો, ખિસ્સું ઢીલું કરવું પડશે

1 of 7 Photos

તમને જો મધ્યકાળના કોઇ ભવ્ય કેસલમાં રહેવા મળે તો? જો તમે 3 કરોડ ડોલર જેટલું તમારૂં ખિસ્સું ઢીલું કરી શકો તો આ કેસલ તમારું થઇ શકે છે. અમેરિકામાં કેન્ટુકીમાં આવેલો આ દિવાલોથી સુરક્ષિત કેસલ 232 એકર વિસ્તારમાં પથરાયેલો છે.


મધ્યકાળના આ વિશાળ મકાનમાં 50 બેડરૂમ, 16 ગેસ્ટ સ્યુટ અને 19 બાથરૂમ છે. પથ્થરમાંથી બનાવાયેલા આ મહેલમાં હોર્સ ફાર્મ અને વધારાના બે ખાનગી રહેઠાણો છે.


આ ઉપરાંત તેમાં ઘણીં ઉંચી છતો, પાર્ટી આપવા માટે મોટો ડાઇનિંગ રૂમ તેમજ ફાયરપ્લેસ સાથેનો એક અલગ રૂમ, બાસ્કેટ બોલ, ટેનિસ કોર્ટ તેમજ સ્વિમીંગ પૂલ પણ છે. અહીં એક મ્યુઝીક રૂમ પણ છે, જેમાં ગ્રાન્ડ પિયાનો અને લિરીક હાર્પ છે, તેમ ડેઇલી મેલના એક અહેવાલમાં જણાવાયું છે.


કેન્ટુકીના પેલેસ ઓફ વર્સેઇલ્સ તરીકે ઓળખાતો આ કેસલ પહેલા ઇવેન્ટ ફેસિલીટી તરીકે વપરાતો હતો.


કેસલના માલિક ટોમ પોસ્ટ તેને મિટીંગો, પાર્ટીઓ અને લગ્નો માટે ભાડે આપે છે.



Your Opinion
 
 
Code:
3 + 6

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment