દુનિયામાં ભલે લાખો લોકો પાસે રહેવા માટે ઘર નથી, પણ તેનાથી ઉલટું એવા લોકો પણ છે જેમણે રહેવા માટે કે ફરવા માટે આખાને આખા ટાપુ ખરીદી લીધા છે. જ્યારે પોતાની પાસે લખલૂંટ પૈસા હોય તો સમગ્ર ટાપુના માલિક કહેવડાવવું એ રાજા બનવા બરાબર છે. દુનિયાભરમાં એવું કોણ છે જે આ પ્રકારનું કામ કરવા નહીં માંગે?
એવામાં 8 દ્રીપ સમ્રાટોની યાદી અહીં રજુ કરીએ છીએ. જુઓ તસવીરોમાં