Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
PHOTOS: 7 ફૂટ પહોળું અને 4 માળનું અનોખું મકાન
Busniess Bureau | Jun 03, 2012, 09:29AM IST

લંડનના ઓલમ્પિક પાર્ક પાસે આવેલા એક મકાનની પહોળાઇ ફક્ત 7 ફૂટ છે, પણ તેના વેચાણ માટે 2,75,000 પાઉન્ડની કિંમત મૂકવામાં આવી છે. જે ગયા વર્ષે તેને ફેબ્રુઆરીમાં ખરીદવામાં આવ્યું તેનાથી ત્રણ ગણી છે.
આ ઘરની પહોળાઇ તેના દરવાજા કરતા થોડી જ વધારે છે. હોમર્ટન હાઇ સ્ટ્રીટમાં આવેલા આ મકાનમાં બે બેડરૂમ છે.
ચાર માળના આ મકાનમાં બેડરૂમ, લોન્જ, બાથરૂમ અને રસોડું છે. મકાન 40 ફૂટની લંબાઇમાં પછરાયેલું છે. મકાનના દરેક માળે સીડીની જગ્યાએ નિરરણી મૂકવામાં આવી છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.







