Advertisement
Home >> Business ni Bijee Baju >> PHOTOS: President Alone Is The Owner Of Such Prope

એકલા આટલી સંપત્તિના માલકિન છે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ

1 of 6 Photos
ભારતની રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંગ પાટિલનો કાર્યકાળ આવતા મહિને પૂરો થઇ રહ્યો છે. ત્યારે આગલા રાષ્ટ્રપતિના નામને લઇને ચારેબાજુ જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. દરેક પાર્ટી પોતા-પોતાના અલગ-અલગ પ્રત્યાશિયોને સમર્થન કરવામાં લાગ્યા છે. આ તમામ હલચલોની વચ્ચે તમને ખબર છે કે દેશના હાલના રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંગ પાટિલ કેટલી સંપત્તિના માલકિન છે? તેમની સંપત્તિ ક્યાં-ક્યાં છે? આવો અમે તમને જણાવીએ

આઝાદ ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંગ પાટિલ 2.49 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેમાં ચલ અને અચલ બંને પ્રકારની સંપત્તિ સામેલ છે. રજૂ છે પ્રતિભા પાટિલની સંપત્તિ પર એક ફોટો ફીચર

Your Opinion
 
 
Code:
4 + 10

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment