ભારત થી લઇને અમેરિકા-ચીન થી લઇને જાપાન સુધી કોણ કેટલાં 'પાણી'માં
આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને સારું બનાવા માટે દુનિયાના સૌથી શક્તિશાળી અને વિકાસશીલ દેશોએ મળીને જી-20 સંગઠન તૈયાર કર્યું હતું. તાજેતરમાં જ યોજાયેલી જી-20 સંમેલનમાં ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે આ સંગઠનમાં સામેલ દેશોને ફંડ આપવાની જાહેરાત કરી હતી.
આ સંગઠનમાં સામેલ ભારત અને અમેરિકા સહિત કેટલાંય દેશોનો દુનિયાની 85 ટકા અર્થવ્યવસ્થા પર કબજો છે. આ સિવાય જી-20માં જર્મની, બ્રાઝિલ અને ચીન જેવી કેટલીય ઉભરતી અર્થવ્યવસ્થાઓ પણ સામેલ છે. આ સંગઠનની સ્થાપના 1999માં એશિયન દેશોમાં આવેલી મંદીના સમયે થઇ હતી.
છેલ્લાં એક વર્ષ (2011-12)માં ધનિકોથી શ્રેષ્ઠ ઉભરતી મોટી અર્થવ્યવસ્થાઓ કેવી રહી તે રજૂ છે એક ફોટો ફિચર દ્વારા-