ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાએ તેમના દ્વારા એક મુલાકાતમાં વડાપ્રધાન મનમોહન સિંહની ટીકા સંબંધિત ટિપ્પાણીઓને પૂરી રીતે ખોટી બતાવી છે. ટાટાએ કહ્યું કે તેમના ઇન્ટરવ્યુને ખોટી રીતે રજૂ કરવા પર વડાપ્રધાન અને સરકારને જે શરમ ઉઠાવી પડી તેને લઇને માફી માંગી છે.
વડાપ્રધાન મનમોહન સિંહે પત્રમાં ટાટાએ લખીને કહ્યું કે હું હંમેશાથી તમારો મોટો પ્રશંસક અને સમર્થક રહ્યું. તેનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું છે કે જાહેરક્ષેત્રના જીવનમાં ટીકાઓનો સામનો કરવો પડે છે અને તેનો ઉપયોગ રચાનાત્મક રીતે સરકારને આગળ વધારવામાં કરવો જોઇએ.