ટ્રાવેલ+લિઝરની અમેરિકાના શ્રેષ્ઠ રિસોર્ટસની નવી યાદી સાબિત કરે છે કે તમારે હવાઇમાં જ સારો સમય પસાર કરવા અંગે વિચારવાની જરૂર નથી. ટ્રાવેલ+લિઝરે તેના રીડર્સને પૂછેલા પ્રશ્નમાંથી આ યાદી તૈયાર કરી હતી. રીડર્સને રિસોર્ટના રૂમ્સ, લોકેશન, સર્વિસ, રેસ્ટોરન્ટ અને કિંમતને રેટિંગ આપવા જણાવાયું હતું.
પ્રાકૃતિક વાતાવરણમાં ગોલ્ફ કોર્સથી માંડી બરફના સ્લોપ તેમજ રેતીના બીચ સાથેના આ રિસોર્ટ અમેરિકામાં વખણાયા છે, તેમ બિઝનેસ ઇનસાઇડરમાં જણાવાયું છે.