Divya Bhaskar
Business
Home » Business » Share Bazaar » Business Forum » Rupee Weakens The Dollar Compared With The Beginning

ડોલરની સરખામણીમાં રૂપિયાની નરમાઇ સાથે શરૂઆત

Business Desk | Dec 19, 2012, 09:07AM IST
ડોલરની સરખામણીમાં રૂપિયાની નરમાઇ સાથે શરૂઆત

રૂપિયાની શરૂઆત નરમાઇની સાથે થઇ છે. ડોલરની સરખામણીમાં રૂપિયો 5 પૈસાના ઘટાડાની સાથે 54.90 પર ખૂલ્યો છે. મંગળવારના રોજ ડોલરની સરખામણીમાં રૂપિયો 54.85 પર બંધ રહ્યો હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે ડોલરની નરમાઇ અને એશિયન બજારોમાં ઉછાળાથી રૂપિયામાં મજબૂતી જોવા મળી શકે છે. આજના ટ્રેડિંગ સેશનમાં ડોલરની સરખામણીમાં રૂપિયો 54.40-55.10ના દાયરામાં રહી શકે છે.

BalGopal Photo Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 10

 
Advertisement
BalGopal Photo Contest

Market

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment