Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
રૂપિયામાં નજીવી મજબૂતી, 54.50 પર ખૂલ્યો
Business Desk | Dec 17, 2012, 09:25AM IST

રૂપિયાની આજે નજીવી મજબૂતી સાથે શરૂઆત થઇ છે. અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 54.40ની સપાટી પર ખૂલ્યો છે.
રૂપિયો આજે 8 પૈસાની મજબૂતીની સાથે ખૂલ્યો છે. ગયા સપ્તાહે અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 54.48ની સપાટી પર બંધ રહ્યો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે આજના ટ્રેડિંગ સેશનમાં અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 54.20-54.60ના દાયરામાં ફરતો નજર આવી શકે છે. ત્યારે સ્થાનિક બજારમાં કોઇપણ તેજી રૂપિયા માટે સકારાત્મક સંકેત હશે.








