Advertisement
Home >> Share Bazaar >> Business Forum >> Rupees To The Dollar Compared To The Flat In The B

ડોલરની સરખામણીમાં રૂપિયાની સપાટ શરૂઆત

Business Desk | Jul 10, 2012, 10:02AM IST
 
 

અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયાની આજે સપાટ શરૂઆત થઇ છે. રૂપિયો આજે 55.88ની સપાટી પર ખૂલ્યો છે, સોમવારના રોજ રૂપિયો 55.92ની સપાટી પર બંધ રહ્યો હતો.

ડોલરની મજબૂતીના લીધે રૂપિયામાં નરમાઇ યથાવત છે, તેના લીધે રૂપિયો આજે ફકત 4 પૈસાની મજબૂતી વધવાની સાથે ખુલ્યો છે.




 
 
 

Your Opinion
 
 
Code:
1 + 9

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment